Download Mobile App here...
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome You, SIPAI SAMAJ TRUST, GUJARAT. સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત તહેદિલ સે ટ્રસ્ટ કી વેબસાઈટ સેવામેં આપકા ઇસ્તકબાલ કરતા હૈ...

Download Our Mobile App here...

SIPAI SAMAJ ની મોબાઈલ એપ્લીકેશન ને ડાઉનલોડ કરવા માટેની લીંક મોબાઈલ મા SMS દ્વારા મેળવવા માટે તમારો મોબાઈલ લખીને Send Download Link પર ક્‌લીક કરો


 

  • આ એપ્લીકેશન મારફત આપ સિપાઈ સમાજ ટ્રસ્ટ ના અગત્યના સંદેશાઓ જેવા કે સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો વિશે માહિતી મેળવી શકશો અને આપ પણ આપી શકશો.
  • આ ઉપરાંત ટ્રસ્ટના કાર્યક્રમોના આમંત્રણ અને જાહેરાત માટે તેમજ આપના ગામની સિપાઈ જમાતના અગત્યના સમાચારો આપવા તમે આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકો છો.
  • આ ઉપરાંત જન્મ દિવસ તથા નિકાહ વર્ષગાંઠ ની શુભકામના
  • ડિરેક્‌ટરી ની સેવા ના ઉપયોગ થી આપ આપના સમાજ અથવા કોમ્યુનીટીની ડિરેક્‌ટરી પણ બનાવી શકો છો.
  • આ ઉપરાંત તે ડિરેક્‌ટરી માં થી તમે વિવિધ રીતે માહિતી સર્ચ પણ કરી શકો છો.જેમ કે મેટ્રીમોનીયલ, બ્લડ ગ્રુપ, ઉમર,એડ્રેસ વગેરે પ્રમાણે
  • આપની સંસ્થા ના કોઇ કાર્યક્રમ ના ફોટો પણ ઉપલોડ કરી શકો છો અથવા જોઇ શકો છો
  • આ સેવા વિષે આપના પરિવારમાં તથા અન્ય સગા—સંબંધી, પરિચીતો, મિત્રોને જાણ કરીને ડાઉનલોડ કરાવો.
  • આ અપ્લીકેશન ડોઉનલોડ કરવા માટે આપના "Android" સ્માર્ટ ફોનની અંદર Google Play Store મા અને "Apple" સ્માર્ટ ફોનની અંદર App Store માં "Communitymsg" સર્ચ કરવાથી મળી રહેશે અથવા આ એપ્લીકેશન મા થી શેર પણ કરી શકો છો.