E-Magazine
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome You, SIPAI SAMAJ TRUST, GUJARAT. સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત તહેદિલ સે ટ્રસ્ટ કી વેબસાઈટ સેવામેં આપકા ઇસ્તકબાલ કરતા હૈ...

E-Magazine

     
    Edition   :     View As Pdf    View As Magazine

 

     “સિપાહી સમાજ” માસીક ન્યુઝ પેપર

 

     “સિપાહી સમાજ” ન્યુઝ પેપર એ સિપાઈ સમાજની સામાજિક અને શૈક્ષણિક માહિતી આપતુ માસીક ન્યુઝ પેપર છે. જે પોરબંદર ડૉ. અવેશ એ. ચૌહાણ દ્વારા દર મહિનાની ત્રીજી તારીખે પ્રસિધ્ધ થાય છે.

     સિપાઈ સમાજ અખબાર શરૂ કરવાનો મુખ્ય હેતુ સમાજને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે મજબુત કરવાનો છે અને સમાજની માહિતી બધાને આપીને સમાજને એકબીજાથી નજીક લાવવાનો છે. જેમાં કોમી ભેદભાવને કોઈ સ્થાન નથી. સિપાઈ સમાજને સ્પર્શતા કોઈ પણ સમાચાર અથવા શૈક્ષણિક માહિતી સભર કોઇ પણ સમાચાર આ અખબારમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે.

 

·    ઓગસ્ટ ૨૦૧૫ થી દર મહિનાની ત્રીજી તારીખે આ અખબાર નિયમિત પ્રસિધ્ધ થયા છે.


    “સિપાહી સમાજ” માસિક અખબારના લ​વાજમના દર:

·    એક ન્યઝ પેપરનો પોસ્ટ સહિતનો ચાર્જ રૂ. ૮/-

·    એક વર્ષના ન્યુઝ પેપરનો પોસ્ટ સહિતનો ચાર્જ રૂ. ૯૦/-

·    પાંચ વર્ષનો ન્યુઝ પેપરનો પોસ્ટ સહિતનો ચાર્જ રૂ. ૪૦૦/-


    કુરિયર દ્વારા ન્યુઝ પેપર મંગાવવાનો ચાર્જ નીચે મુજબ રહેશે:

·    એક માસનો ચાર્જ સૌરાષ્ટમાં રૂ. ૧૨/- ગુજરાતમાં રૂ. ૧૫/-

·    એક વર્ષના ચાર્જ સૌરાષ્ટમાં રૂ. ૧૪૦/- ગુજરાતમાં રૂ. ૧૮૦/-


·    સિપાહી સમાજ માસિક અખબાર ચાલુ કરાવવા માટે “સિપાહી સમાજ”, C/O ડૉ. અવેશ એ. ચૌહાણ, છાંયા રોડ, ભારતીય વિદ્યાલય પાસે, પોરબંદર – ૩૬૦૫૭૫, ગુજરાત, ભારત. મો.નં.: 9824243218 નો સંપર્ક કરવો અથવા PAYTM નંબર: 9824243218 થી પણ લવાજમ ભરી શકશો.

·    સિપાહી સમાજ માસિક ન્યુઝ પેપર નુ લવાજમ આપ નીચે જણાવેલ વ્યક્તિઓને આપી શકો છો. લવાજમ ભરી પહોંચ મેળવી લેશો.

 

     સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા સિપાઈ સમાજના હાલમાં ચાલુ સિપાઈ સમાજ તથા છેલ્લા ૮૦ વર્ષથી ચાલુ જુદા – જુદા ન્યુઝ પેપર ભૂતકાળના સમાજની પ્રતિતિ કરાવવા હાલમાં PDF રૂપે પ્રસિધ્ધ કરેલા છે.

 

     “સિપાહી સમાજ માસિક પેપરનું લવાજમ આપ નીચે દર્શાવેલ વ્યકિતને આપી શકો છે. સિપાઈ સમાજ ન્યુઝપેપરનું લવાજમ નીચે દર્શાવેલ વ્યકિતઓ સ્વીકારે છે.

 

પોરબંદર ડો. અવેશ એ. ચૈાહાણ  ૯૮૨૪૨૪૩૨૧૮   ભાવનગર ઈર્શાદભાઈ શેખ  ૯૭૨૩૪૦૪૧૦૮
પોરબંદ૨ અઝીઝભાઈ સુમરા  ૯૮૭૯૯૩૧૩૦૬   ભાવનગર ઈમરાનભાઈ બેલીમ  ૯૪૨૬૨૪૫૫૫૯
કુતિયાણા ફકરુદિનભાઈ કુરેશી  ૯૮૯૮૯૩૮૮૩૩   ઉમરાળા મનુભાઈ ખોખર  ૯૯૨૪૫૨૨૪૭૫
ભાવનગર યુસુફખાન પઠાણ  ૯૮૨૪૨૬૯૮૨૯   શિહોર અઝીઝભાઈ ચૌહાણ  ૯૯૦૯૫૨૧૬૦૬
ધાંગધ્રા આરીફભાઇ સૈયદ  ૯૫૩૭૬૧૦૭૬૭   શિહોર આરીફભાઈ ખોખર  ૯૩ર૭૪૩૪૫૭૧
રાજકોટ આસીફભાઈ સિપાઈ  ૮૪૬૦૬૭૮૬૯૨   ગારીયાધાર સિરાજખાન એ. ખોખર  ૯૩૭૪૧૭૧૦૦૫
રાજકોટ મુશરફભાઈ મોગલ  ૭૭૭૮૯૫૬૭૩૯   મહુવા મુદસ૨ભાઈ દસાડીયા  ૯૭૩૭૯૯૯૭૬૦
ગોંડલ તસ્લીમખાન સોલંકી  ૯૮૨૫૮૭૮૮૭૧   વલ્લભીપુર પરવેજખાન પઠાણ  ૭૮૭૮૨૮૪૮૬૮
ગોંડલ અહેમદભાઈ મોગલ  ૯૮૨૪૭૮૬૭૦૫   સુરેન્દ્રનગર વકિલ ગુલાબભાઈ મકવાણા ૯૮૨૫૩૫૦૪૪૧
જેતપૂર એડવોકેટ જી. જે. પઠાણ  ૯૯૧૩૬૬૭૯૬૪   સુરેન્દ્રનગર અનવરબેગ કે. મિરજા ૯૯૧૩૧૫૦૨૨૬
ઘોરાજી ઈમરાનખાન પઠાણ  ૯૪૨૭૭૪૨૧૯૨   સુરેન્દ્રનગર સાહિલભાઈ સોલંકી  ૯૯૨૫૭૩પપ૯૨
પાલીતાણા વાહબભાઇ કાજી  ૯૪૨૬૩૯૬૦૬૫   સુરેન્દ્રનગર દિલાવરભાઈ બેલીમ  ૯૩૨૭૦૯૮૪૭૧
પાલીતાણા સિરાજભાઇ યુ. ખોખર  ૯૮૯૮૧૮૮૩૪૩   સુરેન્દ્રનગર ઈલ્યાસભાઈ બેલીમ  ૮૪૮૭૯૦૬૦૧૪
ઉપલેટા સાદિકભાઈ બેલીમ  ૯૯૦૯૭૩૯૧૦૧   વઢવાણ તન્વીરભાઈ બેલીમ  ૯૯૨૫૯૫૬૫૯૭
જસદણ રફીકભાઈ ચૌહણ  ૯૪૨૭૨૩૮૭૬૪   વઢવાણ રમીજભાઈ શેખ  ૯૯૨૪૬૭૫૭૫૫
વિંછીયા અશરફભાઈ બી. મીરાસૈયદ  ૯૭૨૩૫૬૨૭૮૬   ધાંગધ્રા લીયાકતભાઈ સુમરા  ૯૯૨૫૬૪૩૭૮૬
અમરેલી અબ્દુલભાઈ કુરેશી  ૯૪૨૬૮૫૨૭૨૦   લીંબડી મોઈનભાઈ ઠીમ  ૯૩૨૮૭૫૧૫૧૫
વડીયા મહિરભાઈ સુમરા  ૯૫૮૬૨૬૮૦૦૧   ચોટીલા મોહસીનખાન ડી. પઠાણ  ૯૨૨૮૪૩૨૫૬૦
પાલીતાણા અનીશભાઇ કાજી  ૯૮૯૮૩૬૯૩૩૨   ચોટીલા અમીરખાન પઠાણ  ૯૨૨૮૮૪૦૪૮૬
લીલીયા મોટા રફીકભાઈ બેલીમ  ૯૪૨૬૯૩૭૦૫૫   ગઢડા (સ્વા.) રફીકભાઈ યુ. ખોખર  ૯૪૨૮૨૭૮૬૬૭
રાણપૂર ઈલ્યાસભાઈ શેખ  ૯૯૨૪૭૮૧૮૪૧   વિરમગામ મંજૂરઇલાહી ખતાઈ  ૭૬૦૦૪૭૮૬૭૦
પાટડી મહંમદહનીફ બેલીમ  ૮૪૦૧૪૧૦૬૯૨   બાબરા ઈમરાનભાઈ પઠાણ  ૯૭૩૭૯૩૭૮૬૩
ભાવનગર અ.વાહિદભાઈ ખોખર  ૯૪૨૮૦૭૮૮૧૨